Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રાત્રે 10 વાગ્યા બાદથી જામનગરમાં પવન સાથે જોરદાર વરસાદ ચાલુ

જામનગર : જામનગરમાં રાત્રે 10 વાગ્યા બાદ પવન સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે આ લખાઈ છે ત્યારે  છેલ્લા પંદર મિનિટ થયા જામનગરમાં પવન સાથે જોરદાર વરસાદ ચાલુ છે

(10:26 pm IST)