Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ઉપલેટાના નૈમિષભાઇ, સીંગતેલ એકસપોર્ટમાં બીજા નંબરે

ઉપલેટા : પટેલ ટ્રેડિંગ નામની દુકાન ધરાવતા હરેશભાઈ રૂપાપરાના પુત્ર નૈમિશભાઈ રૂપાપરાને સિંગતેલ તથા રાયડા માડી ઓ સીમૉ સતત બીજા વર્ષે એક્‍સપોર્ટ કરવામાં  ઇન્‍ડિયા લેવલે બીજો નંબર આવતા આગ્રાની તાજ હોટલમાં એવોર્ડથી સન્‍માનિત કરેલ હતા ઉપલેટા શહેરનું ગૌરવ વધ્‍યું છે..(તસ્‍વીર-અહેવાલ : કળષ્‍ણકાંત ચોટાઈ ઉપલેટા)

(11:47 am IST)