Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

બાબરા ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા નવરાત્રી

બાબરા, તા. ર૯ : બાબરા ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ અને માં ભગવતીના ઉપાસક સેવક મુનાભાઇ મલકાણ દ્વારા એમના નિવાસસ્‍થાને આવેલામાં સામુદ્રિ માતાજીમાં ભગવતીધામ ખાતે નવરાત્રી મહોત્‍સવનું  આયોજન કરાયું છે શહેર ની પ્રાચીન ગરબીઓ ની બાળોઓ દ્વારા માતાજી ની આરાધના કરવામાં આવે છે તેમજ માતાઓ બહેનો દીકરીઓ  પણ રાસ ગરબા રમવા માટે આવેછે  દરરોજ બાળાને ઉપહાર અને અંલગ અંલગ નાસ્‍તા આપવામાં આવે છે  માતાજી ની આરતીનો લાભ લેવા દરરોજ મોટી સંખ્‍યામાં લોકો જોડાયા છે મુન્નાભાઈ મલકાણે બાબરા શહેરની ધાર્મીક જનતાને માતાજીના દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

(1:45 pm IST)