Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ગોંડલમાં આવેલા વછેરાના વાળામાં નાના બાળકો

ગોંડલમાં આવેલા વછેરાના વાળામાં નાના બાળકો, જુવાન અને વૃધ્ધોના ગરમ કાપડની બજાર લાગી છે. પણ તેમાં મંદી છે. જે નજરે પડે છે.(તસ્વીર : ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:43 am IST)