Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

જુનાગઢ ગિરનાર રોપવે ખાતે પ્રજાસતાક પર્વની ઉજવણી

જૂનાગઢ ઉષા બ્રેકો કંપની ગિરનાર રોપવેના વાઇસ પ્રેસીડેન્‍ટ દિપક કપલીસના માર્ગદર્શન હેઠળ પ્રજાસત્તાકપર્વની ઉજવણી કરવામાં આવેલ. જેમાં ભવનાથ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ મહિપતસિંહ ચુડાસમાએ ગિરનાર રોપવે ખાતે ધ્‍વજ ફરકાવ્‍યો હતો. ત્‍યારે રોપવેનો તેમજ ભવનાથ પોલીસ સ્‍ટેશનના તમામ સ્‍ટાફ ઉપસ્‍થિત રહી ત્રિરંગાને સલામાી આપી હતી.(અહેવાલ : વિનુ જોષી , તસ્‍વીર : મુકશ વાઘેલા જૂનાગઢ)

(11:35 am IST)