Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

લોધીકા તાલુકા યુવા ભાજપ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલની સુચના તેમજ રાજકોટ જીલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષભાઈ શિંગાળા ના માર્ગદર્શન હેઠળ લોધીકા તાલુકા યુવા ભાજપ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પ નું આયોજન કરવામાં આવેલ જેમાં ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા રાજકોટ જીલ્લા પંચાયત દંડક મુકેશભાઇ તોગડીયા જીલ્લા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા સંત ભક્‍તિ સ્‍વામી તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ ના હસ્‍તે દિપ પ્રાગટય કરી બ્‍લડ ડોનેશન કેમ્‍પ નું આયોજન કરવામાં આવેલ આ બ્‍લડ ડોનેશન કેમ્‍પ માં રાજકોટ જીલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષભાઈ શિંગાળા મહાવીરસિહ જાડેજા લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ રાજકોટ જીલ્લા કિશાન મોરચા મંત્રી પ્રવિણસિંહ ડાભી રાજકોટ જીલ્લા યુવા ભાજપ મંત્રી મનોજભાઈ કાછડીયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા કિશાન મોરચા પ્રમુખ પંકજભાઈ ગમઢા બક્ષીપંચ મોરચા પ્રમુખ વિશાલભાઈ ફાગલીયા યુવા ભાજપ પ્રમુખ સુધીર તારપરા મહામંત્રી ડો.પ્રકાશ વિરડા મહામંત્રી મૌલિક સભાયા કોષાધ્‍યક્ષ નિખીલ ગોસાઈ ઉપપ્રમુખ મયુર સિંહ જાડેજા રાજકોટ જીલ્લા યુવા ભાજપના જયેશભાઇ સાગઠીયા તાલુકા યુવા ભાજપ ના શૈલેષભાઈ રાઠોડ મોહિતભાઇ દાફડા યુવા ભાજપ ઉપપ્રમુખ નિર્મળભાઇ કુગશીયા યુવરાજ કુવાડીયા ભુપેન્‍દ્રસિંહ જાડેજા કમલેશભાઈ વાગડિયા વિશાલભાઈ રૈયાણી રમણીકભાઇ ફાચરા મેટોડા સરપંચ જેન્‍તીભાઇ સભાયા ઇટાળા સરપંચ પ્રવિણભાઇ વેકરીયા  છગનભાઇ મોરડ  તેમજ તાલુકાના આગેવાનો કાર્યકરો ઉપસ્‍થિત રહેલ બ્‍લડ બેંક તરીકે શ્રીમદ રાજચંદ્ર ના ડો જસાણી સહિતના ઉપસ્‍થિત રહેલ આ બ્‍લડ કેમ્‍પ જામનગર સિવિલ હોસ્‍પિટલના જરૂરીયાત વાળા દર્દીઓના લાભાર્થે યોજવામાં આવેલ હતો.(તસ્‍વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇઃ ખીરસરા)

(12:12 pm IST)