Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

જૂનાગઢ લાયન્‍સ ક્‍લબ દ્વારા ડીવાયએસપી જાડેજાનું સન્‍માન

જૂનાગઢ : લાયન્‍સ ક્‍લબ રૂદ્રાક્ષના રૂપલબેન લખલાણી ભરતભાઇ લખલાણી સહિતનાએ જૂનાગઢના વિભાગીય પોલીસ વડા શ્રી પ્રદિપસિંહ જાડેજાનું ચાર મીનીટ ટ્રેન રોકાવી સૌપ્રથમ વખત ગ્રીન કોરીડોર માટે કાબિલેદાદ કામગીરી કરવા બદલ સન્‍માન કર્યું હતુ જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(12:59 pm IST)