Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૦૫ કેસ નોંધાયા : એક્ટીવ કેસની સંખ્યા ૧૭ થઇ.

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં ગુરુવારે મોરબી તાલુકામાં ૦૫ નવા કેસ નોંધાયા છે અને ૦૨ દર્દીઓ સ્વસ્થ થયા છે.
 નવા કેસોમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં એક સાથે નવા ૦૫ કેસો નોંધાયા છે તો મોરબી તાલુકામાં ૦૨ દર્દીઓ સ્વસ્થ થયા છે આજે નવા કેસો નોંધાતા જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૭ પર પહોંચી ગયો છે.

 

(11:09 pm IST)