Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

સૌરાષ્‍ટ્રનું સૌથી મોટું ગણાતું ગોંડલ નવા માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવક

ગોંડલ : સૌરાષ્‍ટ્રનું સૌથી મોટું ગણાતું ગોંડલ નવા માર્કેટ યાર્ડ માં મગફળી ની ધૂમ આવક થતા હાઇવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અંદાજે પાંચ કિલોમીટર સુધી કતારો જોવા મળી હતી ત્‍યારની તસ્‍વીર.(તસ્‍વીર : ભાવેશ ભોજાણી)

(2:04 pm IST)