Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ માલદેભાઇ રવાલીયા તથા તેના ભાઈ પર ફતેપુરના તલાટી પ્રદીપસિંહ ડોડીયાનો છરીથી હુમલો

પાણીની રજૂઆત થતા છરી મારી : પીએસઆઇ પી,ડી,વંડાએ તલાટીની અટકાયત કરી

ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ માલદેભાઇ રવાલીયા તથા તેમના ભાઈ પર ફતેપુરના તલાટી પ્રદીપસિંહ ડોડીયાએ છરીથી હુમલો કર્યો હહે, મળતી વિગત મુજબ  પાણીની રજૂઆત થતા છરી મારી હતી આ બનાવને પગલે પીએસઆઇ પી,ડી,વંડાએ તલાટીની અટકાયત કરી છે 

(7:32 pm IST)