Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ગોંડલ ગરબીમાં બાળાઓના રાસ રમતા સમયે મંડપ પર ચાલે છે બસ

ગુંદાળા રોડ પર આવેલ ગબ્બર ગરબી મિત્ર મંડળ દ્વારા નાની બાળાઓને ગરબી રમાડવામાં આવે છે

ગોંડલ ગુંદાળા રોડ ગબ્બર ગરબી મંડળ દ્વારા 8 વર્ષ થી ગરબી રમાડવામાં આવે છે ગરબી માં 4 વર્ષથી લઈને 8 વર્ષ સુધીની 270 બાળાઓ ગરબી રમે છે નવમા નોરતે તમામ બાળાઓ ને લ્હાણી વિતરણ કરવામાં આવે છે ગરબીના મંડપની ઉપર લાઈટ વાળી 2 નાની ટ્રાવેલ્સ બસ મુકવામાં આવી છે જે બાળાઓ રાસ રમતી સમયે મંડપ પર 2 ટ્રાવેલ્સ બસ ફરે છે જે જોવા માટે મોટી સંખ્યા માં બાળકો અને લોકો ઉમટે છે આ ટ્રાવેલ્સ બસ  પાવર પર અને રિમોર્ટ કંટ્રોલ થી ઓપરેટ થાય છે તે ગરબીમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે

(1:12 am IST)