Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

માળિયાના વાગડિયા ઝાંપા નજીક છરી સાથે એક ઇસમ ઝડપાયો.

મોરબી :માળિયા નગરના વાગડિયા જાપા નજીકથી પોલીસે છરી સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

  માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન વાગડીયા જાપા પાસેથી આરોપી ઇકબાલ વલીમાંમદ ભટ્ટી (ઉ.વ.૪૮) ( રહે કોળીવાસ માળિયા વાળા) ને અણીદાર છરી સાથે ઝડપી લીધો હતો અને આરોપી વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે 

(8:16 pm IST)