Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

કોડીનાર તાલુકા પ્રાથમિક શિક્ષકો દ્વારા આવેદન

કોડીનારઃ તાલુકા પ્રાથમિક શિક્ષકોને સોંપવામાં આવેલ મતદાર નોંધણી કાર્યક્રમ અંગે પડતી મુશ્‍કેલીની વિસ્‍તૃત રજૂઆત કરતુ એક આવેનપત્ર મામલતદારને આપી તાકીદે યોગ્‍ય કરવા માંગણી કરી છે તે તસ્‍વીર

 

(10:18 am IST)