Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

લોધીકા તાલુકાની ૩૭ ગ્રામ પંચાયતના સરપંચોની ચૂંટણી

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા. ૨૯: લોધીકા તાલુકાની કુલઙ્ગ ૩૭ ગ્રામપંચાયતની ચુંટણી યોજાશે.

અનુસૂચિત જાતિની માટે અનામત ગ્રામપંચાયત (૩)ઙ્ગ અભેપર- રતનપર કોઠાપીપળિયા સાંગણવાઙ્ગ ઙ્ગઅનુસુચિત જાતિની મહીલા માટે અનામત ગ્રામપંચાયત (૪)છાપરા ચિભડા ખાંભા મોટાવડા સામાજિક શૈક્ષણિક વર્ગ માટે અનામત ગ્રામપંચાયત કાગશિયાળી લક્ષ્મી ઇટાળા(૨)સામાજીક અને શૈક્ષણિક વર્ગ ની મહીલા માટેઙ્ગ અનામત ગ્રામપંચાયત (૨) ખીરસરાઙ્ગ જેતાકુબા બીન અનામત ગ્રામપંચાયત (૧૩ )લોધીકા નાધુપીપળીયા પાભર ઇટાળા પારડી પીપળીયાપાળ રાતૈયા વાગુદડ વાજડી વડ પીપરડી રાવકી તરવડા ઉનડખીજડીયા વીરવા સામાન્ય સ્ત્રી માટે (૧૩) ગ્રામપંચાયત બાલસર ચાંદલી દેવળા દેવગામ ઢોલરા હરીપર (પાળ )ધુળીયા દોમડા હરીપર (ત) જસવંતપુર મેટોડા માખાવડ પાળ નગરપીપળીયા સહિત ની ૩૭ ગ્રામપંચાયત ના સરપંચ ની ૧૯ ડિસેમ્બર ના રોજ યોજાનાર છ.

(10:29 am IST)