Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

જામનગરના ચકચારી ગુજસીટોકમાં જેલમાં રહેલા આરોપી વકીલ વી.એલ.માનસતાની તબિયત લથડી બપોરે જી,જી, હોસ્પિટલમાં દાખલ: પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

જામનગરના બહુ ચકચારી ગુજસીટોકવાળા પ્રકરણમાં  જેલમાં રહેલા આરોપી વકીલ વી.એલ.માનસતાની તબિયત  લથડી હતી તેમની તબિયત લથડતા આજે બપોરે તેને જી,જી, હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જી.જી. હોસ્પિટલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયોછે

(11:33 pm IST)