Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

સુરેન્દ્રનગરમાં ગાંજાની પડીકીઓ સાથે મહિલાની ધરપકડ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૩૦: સુરેન્દ્રનગરનાં મફતીયાપરામાં રહેતી નિલ અબ્દુલભાઇ (ઉ.વ.૩૫) ગાંજાના ૧૯ પડીકી સાથે એસઓજી ટીમે ધરપકડ કરી છે.

પોલી અધિક્ષક મહેન્દ્ર બગડીયાની સુચનાથી આ કામગીરી પોલીસ ઇન્સપેકટર વી.ત્રીવેદી એસ.આઇ.પ્રવીણભાઇ આલ એ.એસ.આઇ રવીભાઇ ભરવાડ એ.એસ.આઇ.દાજીરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ.મહિપતસિંહ મકવાણા તથા અના હેડ.કોનસ મહિપાલસિંહ રાણા તથા પો.કોન્સ જગદીશભાઇ સભાડ તથા હેડ.કોન્સ પરસોતમભાઇ નાકીયા તથા (૯) વુ.પો.કો.પ્રિયંકાબેન મનસુખભાઇ પરમાર એ કરી હતી.

અગાઉ સુ.નગર સીટી એ ડીવી પોસ્ટે ગુ.રજી.નં.૧૧૨૧૧૦૫૭૨૦૦૧૪૧૮૨૦૨૦ એન ડી.પી.સી એકટ કલમ-૮ (સી), ૨૦(બી), મુજબના કામે ૮.૨૧૯ કીલો ગ્રામ ગાંજાની કુલ કિંમત ૫,૪૯,૩૧૪૮ પકડાયેલ છે.

(11:24 am IST)