Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

જામનગરમાં બીજા દિવસે વિજ ચેકીંગની કામગીરી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા,.૩૦: જામનગરમાં આજે બીજા દિવસે વિજ ચેકીંગની ૩ર ટીમોએ કામગીરી હાથ ધરી છે. જેમાં સેન્ટ્રલ ઝોન દરબારગઢ, સાત રસ્તા, બંગલાવાડી, ખોજાનાકા, ધરમનગર, નવાગામ ઘેડ, ભીમવાસ સહીતના વિસ્તારોમાં પોલીસ અને એસઆરપી ટીમોના બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાઇ છે.

(12:43 pm IST)