Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

જામનગરના લાખાબાવળ નજીક ફર્નેસ ટેન્કરમાં અચાનક આગ ભભૂકી

જામનગરના લાખાબાવળ નજીક ફર્નેસ ટેન્કરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી જેને પગલે આગ પર કાબુ મેળવ્યો હતો.(તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

(9:39 pm IST)