Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 7 વર્ષ પૂર્ણ થતા ઉજવણી : જેતપુર શહેર અને તાલુકા યુવા ભાજપ દ્વારા મહારક્તદાન કેમ્પ : મંત્રી જયેશ રાદડિયા અને આગેવાનોએ લીધી કેમ્પની મુલાકાત

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ગુજરાતના પનોતા પુત્ર  નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમા કેન્દ્ર સરકારના ૭ વર્ષ પુર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે જેતપુર શહેર તેમજ તાલુકા યુવા ભાજપ દ્વારા મહા રક્તદાન કેમ્પની યુવા મંત્રી જયેશ રાદડીયા તેમજ આગેવાનોએ મુલાકાત લીધી હતી

રક્તદાન કેમ્પનુ આયોજન કરવા બદલ પાર્ટીના સૌ યુવા કાર્યકર્તાને હદયપુર્વકના અભિનંદન  યુવા મંત્રી જયેશ રાદડીયાએ અભિનંદન આપ્યા હતા .

(9:37 pm IST)