Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

મોરબીના રામચોક નજીક શેરીમાંથી અજાણ્યા યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

મોરબીના રામચોક નજીક આવેલી ગલીમાં ફાયનાન્સ બેંકની સીડી પાસેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો જે બનાવની જાણ થતા મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ છે અને બનાવની તપાસ હાથ ધરી છે
રામચોક નજીક આવેલ એયુ સ્મોલ ફાયનાન્સ બેંક વાળી શેરીમાં બેન્કની સીડી પાસેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો છે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોય જેથી એ ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસ ટીમો દોડી ગઈ છે અને વિસ્તારના સીસીટીવી કેમેરા તપાસવામાં આવી રહ્યા છે મૃતક યુવાન રખડતું ભટકતું જીવન ગુજારતો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે તો યુવાન અકસ્માતે પડી જતા મોત થયું છે કે અન્ય કાઈ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે

(8:17 pm IST)