Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

અમરેલી જીલ્લાના સનાળીયા ગામે માલધારી ઉપર સિંહણનો હુમલો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૩૧: શેત્રુંજી ડીવીઝન નીચેના લીલીયા રેન્‍જના  લીલીયા રેન્‍જ નીચે આવતા સનાળીયા ગામે જગદીશભાઇ રામભાઇ સાઠીયા (ઉ.વ.ર૦) નામના માલધારી રેવન્‍યુ વિસ્‍તારમાં ગાયો બકરા ચરાવતા હોય અને સિંહણે બકરીનું મારણ કર્યુ હતું ત્‍યારે અચાનક જ એક સિંહણ આવી ચડી હતી અને બકરીનું મારણ કર્યા બાદ સિંહણ માલધારી યુવાન દોડતા સિંહણએ માલધારી પર હુમલો કરી દીધો હતો ત્‍યારે સિંહણએ માલધારી યુવકના કમરના ભાગે ગંભીર ઇજાઓ કરતા તેઓને સારવાર માટે લીલીયા બાદ વધુ સારવાર અમરેલી ખાતે ખસેડવામાં આવ્‍યો હતો. ત્‍યારે આ ઘટનાને પગલે લીલીયા આરએફઓ ગેલાની સહીતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચી ગયો હતો

(2:56 pm IST)