Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મોરબી જિલ્લા પંચાયતના સતાધારી ભાજપમાં ભડકો : રાતીદેવળી જિલ્લા પંચાયત સીટ પરથી ચૂંટાયેલ ઝાહિર અબ્બાસ યુસુફભાઇ શેરસીયાએ રાજીનામુ આપ્યું

મોરબી જિલ્લાના ભાજપના રાજકારણમાં ફરી ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવતા વાંકાનેર શહેર અને તાલુકાના રાજકારણમાં ગરમાવો

મોરબી જિલ્લા પંચાયતના સતાધારી ભાજપમાં ભડકો થયો છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રાતીદેવળી જિલ્લા પંચાયત સીટ પરથી ચૂંટાયેલ ઝાહિર અબ્બાસ યુસુફભાઇ શેરસીયાએ રાજીનામુ આપ્યું છે

મોરબી જિલ્લાના ભાજપના રાજકારણમાં ફરી ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવતા વાંકાનેર શહેર અને તાલુકાના રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે

(11:34 pm IST)