Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

બેટ દ્વારકામાં દાંડીવાલા હનુમાનજી અને તેના પુત્રના આજના દર્શન

મીઠાપુર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના બેટ દ્વારકાના બેટ દ્વારકાના પ્રસિધ્ધ શ્રી હનુમાન દાંડીવાલા હનુમાનજી મહારાજ સાથે તેમના પુત્ર શ્રી મકરધ્વજજી મહારાજ પિતા... પુત્રનાં એક સાથે આજના દર્શન તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : દિવ્યેશ જટાણીયા -મલઠાપુર)

(11:42 am IST)