Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

વાંકાનેર : પૂ. મૌની બાબાની પુણ્યતીથી નિમિતે પૂજન-અર્ચન

વાંકાનેરઃ વિસાવદર પાસેના શ્રી મૌની આશ્રમમાં પૂજય સદગુરૂદેવશ્રી  મૌનીબાબાની પુણ્યતીથી નિમિતે પૂજય સદગુરૂદેવશ્રી મૌની બાબાનું પુજન અર્ચન સવારે થયેલ જે મૌનીબાબાની મુર્તિની તસ્વીર તેમજ હાલના મહંત પૂજય સંતશ્રી શકિતદાસબાપુ ગુરૂશ્રી શ્યામદાસબાપુનું પણ પુજન કરેલ જે તસ્વીર તેમજ ઉપસ્થિત સંતો, ભાવીક ભકતજનો, તેમજ શ્રી મૌની આશ્રમમાં બિરાજમાન શ્રી વિશ્વભરનાથમહાદેવજીનું પણ આજે વિશેષ પૂજન કરાયું હતું.

(11:51 am IST)