Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

લીલાપુરનાં શહિદ કુલદિપ પટેલને શ્રધ્ધાંજલી અર્પતા હાર્દિક પટેલ

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લાના લીલાપુર ગામના શહીદ કુલદિપ પટેલને શ્રધ્ધાંજલી અર્પિત કરીને પરિવારને સાંત્વના  કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પાઠવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.

 

(12:59 pm IST)