Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

જામનગરમાં સળિયો તારને અડી જતા વિજ શોક લાગતા પરપ્રાંતિયનું મૃત્યુ

હાલારમાં જુગારની મોસમઃ ૧૪ મહિલા સહિત ૪૨ ઝડપાયા

જામનગર, તા.૩૧: અહીં હર્ષદમીલની ચાલી પાસે રહેતા લક્ષ્મણભાઈ ઉર્ફે લાખારામ બાબુરામ ચૌધરી, ઉ.વ.૧૯, એ પંચ ભબીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, કેશારામ બાબુરામ ચૌધરી, ઉ.વ.ર૪, રે. હર્ષદમીલની ચાલી, જામનગરવાળા જી.આઈ.ડી.સી. ફેસ–૩, પ્લોટ નં.૧૭, કેપટેક એન્જીનયરી બાજુમાં પ્લાસ્ટર કામની પ્રાન્ચ છોડવા જતા પ્રાન્ચનો સડીઓ જી.ઈ.બી.ના ૧૧ કે.વી. તારને અડી જતા સોર્ટ લાગતા નીચે પડી જતા મૃત્યુ પામેલ છે.

નેવલ પાર્ક પાસે દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરપાલસિંહ ભરતસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, નેવલપાર્ક થી રણજીતસાગરન ખુલ્લા ગ્રાઉન્ડમાં સાગરભાઈ મનસુખભાઈ ગઢીયાએ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા સાગર ઉર્ફે સેગું હંસરાજ હુરબડા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વૃંદાવનપાર્ક–૪ માં જુગાર

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, વૃંદાવન પાર્ક, શેરી નં.૪, કિષ્ના પ્રોવિઝન સ્ટોર નામની દુકાનથી આગળ જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે, રવિ યોગેશભાઈ બોરીયા, વૈશાલીબેન જનકભાઈ મુળજીભાઈ ડોડીયા, મનીષાબેન દેવેન્દ્રભાઈ શૈલશંકરભાઈ ત્રિવેદી, વીકેતાબેન અતુલભાઈ જમનભાઈ નારીયા, મંજુબેન જયેશભાઈ ખીમાભાઈ કરંગીયા, મમતાબેન મનોજગીરી પ્રવિણગીરી અપારનાર્થી, મનીષાબેન વિપુલભાઈ ધનજીભાઈ ધોળકીયા, સુશીલાબેન ગીરધરભાઈ પ્રેમજીભાઈ રાયઠઠા, પૈસાની હારજીત કરી રૂ.૧૧,૦૭૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

 ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કલ્પેશભાઈ રમેશભાઈ અઘારા એ ફરીયાદ નોંધાવી છે કે, મીગ કોલોની, ચેતક ટ્રાવેલ્સની ઓફીસની પાસે, સંજયભાઈ હરજીભાઈ ચૌહાણ, બોટલ કિંમત રૂ.૧૦૦૦ તથા એકટીવા મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.–૧૦–સી.એચ.–૮૧૮૮ની કિમત રૂ.ર૦,૦૦૦/– એમ કુલ રૂ.ર૧,૦૦૦/– ના મુદામાલ સાથે નીકળતા ઝડપાઈ ગયેલ છે.

ખેતીવાડીની સામે જુગાર રમતા

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે,  ખેતીવાડીની સામે, ઈન્દીરા કોલોની, સરકારી શૌચાલયની બાજુમાં જાહેર રોડ ઉપર ખુલ્લી જગ્યામાં, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન કુલ રોકડા રૂ.૧૦,૪૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પાણખાણ શેરી નં.–૪માં જુગાર

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદીપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે,  ગોકુલનગર, પાણખાણ શેરી નં.૪ના છેડે જાહેર રોડ ઉપર ખુલ્લી જગ્યા જામનગરમાં  મનજીભાઈ કુવરજીભાઈ ગોઠી, રણજીતસિંહ પ્રભાતસિંહ ચુડાસમા, નિતેષભાઈ કરશનભાઈ રાઠોડ, મેહુલભાઈ ધીરૂભાઈ ચૌહાણ, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે જુગાર રમી રમતા કુલ રોકડા રૂ.૧૦,પપ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મયુરનગરમાં જુગાર

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જોગીન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પાલ એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર, મયુરનગર, બાપા સીતારામની મઢુલી પાસે, જામનગરમાં વિમલકુમાર તિલકસિંગ કુસ્વાહ, ટપુભાઈ હિરાભાઈ તલપરા, સુબોધકુમાર ચીરોજીલાલ કસ્બા, સત્યપ્રકાશ શ્રીરામાઅવતાર કુસ્વાહ, વિનોદ મૈનેરામ કુસ્વાહ, પ્રમોદકુમાર રામસેવક કુસ્વાહ, વિવેકકુમાર માનસીંગ કુસ્વાહ, ઓમનારાયણ સેવારામ કુસ્વાહ, ભુરેસીંગ જગદીશસિંગ કુસ્વાહ, મુકેશ લક્ષ્મણભાઈ કુસ્વાહ, પ્રમોદ રાજરામ કુસ્વાહ, અજયકુમાર કિષ્નામુરારી નાઈ, ગંજીપતાના પાના વડે જુગાર રમી રમતા રેઈડ દરમ્યાન કુલ રોકડા રૂ.૧ર,૧૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

તંબોલી ભવન આવાસના પાર્કિંગમાં જુગાર

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. મહેશભાઈ રાજશીભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે,  ફુલચંદ તંબોલી ભવન આવાસ ભબીભ વિંગ ના પાર્કિંગ જામનગરમાં આ કામના આરોપીઓ રઘુવીરસિંહ નટુભા જાડેજા, ભરતભાઈ ગોવિંદભાઈ રાઠોડ, મનસુખભાઈ પ્રધાનભાઈ મંગે, મંજુબેન મહેન્દ્રભાઈ કરશનભાઈ ગોસ્વામી, દેવીબેન પરમાનંદભાઈ બચુભાઈ રામૈયા, દક્ષાબેન રસીકભાઈ પોપટભાઈ સાંચલા, કસ્તુરબેન ભાસ્કરભાઈ ભગવાનજીભાઈ રાયચુરા, જોશનાબેન પ્રવિણભાઈ પ્રાગજીભાઈ કનખરા, કિરણબેન અનીલભાઈ રામજીભાઈ સોલંકી, નિર્મળાબેન લક્ષ્મીદાસ બાબુભાઈ ગૌરી, જુગાર રમી રમતા રેઈડ દરમ્યાન કુલ રોકડા રૂ.૧ર,૧૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ધુવાંવ હાઉસીંગ બોર્ડ પાછળ જુગાર

પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. દેવેન્દ્રસિંહ ગણપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ધુવાંવ હાઉસીંગ બોર્ડ પાછળ, જાહેરમાં સોમાભાઈ અજમલભાઈ વાઘેલા, દેવાભાઈ રવાભાઈ સાડમીયા, બલીવીન્દર ઉર્ફે બલી, લખુભાઈ અલુભાઈ સાડમીયા, રે. ધુંવાવ ગામવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧પ૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:01 pm IST)