Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

મોરબી જીલ્લામાં કોરોનાના વધુ ૧૮ કેસ પોઝીટીવ : ૨૨ દર્દીઓ ડીસ્ચાર્જ

મોરબી શહેરમાં 13 કેસ, ગ્રામ્યમાં 4 કેસ : હળવદમાં 3કેસ અને ટંકારામાં ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા

મોરબી જીલ્લામાં કોરોનાના કેસો પ્રતિદિન વધી રહ્યા છે જેમાં આજે નવા ૧૮ કેસ નોંધાયા છે જયારે ૨૨ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે

 

મોરબીમાં નવા કેસોમાં મોરબીના કુલ ૧૩ કેસોમાં ૦૪ ગ્રામ્ય અને ૦૯ કેસ શહેરી વિસ્તારમાં નોંધાયા છે જયારે હળવદના શહેરી વિસ્તારમાં ત્રણ કેસ અને ટંકારાના ગ્રામ્ય પંથકમાં બે કેસ નોંધાયા છે જીલ્લામાં કુલ ૧૮ કેસો નોંધાયા છે તો વધુ ૨૨ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે કુલ કેસનો આંક ૯૫૪ થયો છે જેમાં ૧૮૭ એક્ટીવ કેસ, અત્યાર સુધીમાં કુલ ૭૧૭ દર્દીઓ સ્વસ્થ થયા છે

(9:09 pm IST)