Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

૫ોરબંદર જીલ્લામાં ૦ાા થી ૨ ઇંચ વરસાદઃ વોરાવાડમા જુનવાણી મકાન તૂટી પડયુ

પોરબંદરઃ જીલ્લામાં આજે ૦ાા થી ર ઇંચ વરસાદ પડી ગયો હતો. જેમાં કુતિયાણામાં ર ઇંચ, રાણાવાવમાં ર ઇંચ, પોરબંદરમાં ૧ાા ઇંૅચ અને બગવદરાાં ર થી રાા ઇંચ વરસાદ પડી ગયો હતો.

મકાન તૂટી પડયુ

દરમિયાન પોરબંદરના વોરાવાડમાં  સતત વરસાદથી ૧૨૫ વર્ષ જુનુ મકાન તૂટી પડયુ હતુ. સદનશીબે તેમા રહેતા લોકો અન્ય સ્થળે ચાલ્યા ગયા હોઇ કોઇ જાનહાની થઇ નથી.

(8:32 am IST)