Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

જામજોધપુર પંથકમાં ધોધમાર વરસાદ: ફુલઝર ડેમના 10 દરવાજા 5 ફૂટ ખોલાયા

ભારે વરસાદ ને કારણે વેણુ નદીના પટ પર જવા પર પ્રતિબંધ

જામજોધપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદ પડતાં પાણીની આવક વધી છે

ઉપરવાસમાં પડી રહેલા વરસાદ ને લઈને ફુલઝર ડેમ (કોટડાબાવીસી ) ના ૧૦ દરવાજા ૫ ફુટ ખોલવામાં આવ્યા છે

સીદસર ઉમિયાસાગર ડેમના ૧૯ દરવાજા ૧૦ ફુટ ખોલવામાં આવ્યા છેતેમજ ઉમિયાસાગર ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદ ને કારણે વેણુ નદીના પટ  પર જવાની મનાય કરવામાં આવી છે

(8:37 am IST)