Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ત્રંબાની બાંડીયો નદીમાં બે વ્યક્તિ તણાયા: એકનો બચાવ :બીજાની શોધખોળ

ધસમસતા પ્રવાહમાં ઢાંઢણી જવાના બેઠા પુલ ઉપરથી બે વ્યક્તિ તણાઇ

રાજકોટ : રાજકોટની ભાગોળે આવેલ ત્રંબાની બાંડીયો નદીમાં  બે વ્યક્તિ તણાયા છે જેમાં એકનો બચાવ થયો છે જયારે બીજાની શોધખોળ ચાલુ છે

ધસમસતા પ્રવાહમાં ઢાંઢણી જવાના બેઠા પુલ ઉપરથી બે વ્યક્તિ તણાઇ ગયા હતા. એકનો બચાવ થઈ ગયો, બીજો વ્યક્તિ કઈ રીતે વ્હેણમાં વહી ગયો  હતો

 જાણવા મળ્યા મુજબ   જેન્તીભાઇ નામનો યુવાન પાણીમાં ગરક થયા છે તરવૈયાઓએ શોધખોળ શરૂ કરી છે જોકે અંધારું થતા કાલે સવારે ફરી ટીમ આવશે(તસ્વીર -  જી.એન. જાદવ

ત્રંબા)

(11:16 pm IST)