Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

જુનાગઢમાં ઝૂપડપટ્ટી પ્રશ્ને ઉપવાસ

જૂનાગઢ મહાનગરપાલિકા વહીવટી તંત્ર સામે ઝૂપડપટ્ટી રેગ્યુલાઇઝ માટે આંદોલન કરતા પૂર્વ મેયર લાખાભાઇ પરમાર દ્વારા ચાલતા આંદોલનમાં વિવિધ વિસ્તારોના આગેવાનોએ ચાલુ વરસાદી માહોલમાં પણ છાવણીની મુલાકાત લઇ પોતાનો ટેકો જાહેર કર્યો હતો તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(10:51 am IST)