Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

સોમનાથમાં અભયભાઇ ભારદ્વાજનું સન્માન

પ્રભાસપાટણ : સોમનાથ દર્શને પધારેલા રાજયસભાના સાંસદ અને ગુજરાત બ્રહ્મસમાજના અગ્રણી અજયભાઇ ભારદ્વાજનું સોમનાથ દર્શન બાદ ગીર સોમનાથ જીલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ મીલનભાઇ જોશી દ્વારા શાલ ઓઢાડી અને સન્માન કરેલ હતુ. તેમની સાથે બ્રહ્મસમાજના અગ્રણીઓ દુષ્યંતભાઇ ભટ્ટ અને અન્ય અગ્રણીઓએ પણ હાજરી આપેલ હતી તે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(10:55 am IST)