Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

અમરેલીના લાઠી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ પદે આંબાભાઇ કાકડીયાની વરણી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૩૧: અખિલ ભારતીય કોંગ્રેસના નિરીક્ષક રાજીવભાઇ સાતવની સુચનાથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાએ ખેડૂત પુત્ર કોંગ્રેસ કાર્યકર્તા સહકારી જગત સાથે જોડાયેલા લાઠી તાલુકાના નાના રાજકોટ ગામનાં આંબાભાઇ કાકડીયાની તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણુક કરેલ છે. કાકડીયા કોંગ્રેસ પક્ષ માટે નાના વર્ગ માટે અને ખેડૂત તેમજ તમામ સમાજ માટે કાર્ય કરતા અનુભવી પીઢ કોંગ્રેસી આગેવાન હોય, આ નિમણુકને આવકારતા લાઠી વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, માજી ધારાસભ્ય ઠાકરશીભાઇ મેતલીયા, જેનીબેન ઠુંમર, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જીતુભાઇ વાળા, શિક્ષણ સમિતિ ચેરપર્સન મીનાબેન કોઠીવાળ, જિલ્લા પંચાયતના સદસ્ય મધુબેન ઘનશ્યામભાઇ રાઠોડ, જિલ્લા પંચાયતના સભ્ય હરેશભાઇ શિયાળી, તાલુકા પ્રમુખ જનકભાઇ તળાવીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ નજુભાઇ નવાપરા, તાલુકા કોંગ્રેસ માજી પ્રમુખ રામજીભાઇ ઇસામલીયા, તાલુકા પંચાયતના સભ્ય નાનજીભાઇ વિરાણી, રાજુભાઇ પડસાલા, જગદીશભાઇ કિકાણી, જયદેવભાઇ, રમેશભાઇ ગોઠડીયા, ઘનશ્યામભાઇ કાછડીયા, અશોકભાઇ પરમાર, ગોરધનભાઇ ડોડા, પ્રવિણભાઇ પરમાર, કોંગ્રેસ સમિતિ સભ્ય, રફીકભાઇ કનાણી, ઝવેરભાઇ રંધોળીયા, મનજીભાઇ વિરાણી, સાર્દુરભાઇ ડેર, પોપટભાઇ ગોરસીયા, રાવભાઇ ગરણીયા, રાજુભાઇ નારોલા, રાણીંગભાઇ વાળા, સરપંચશ્રી વિનુભાઇ પડસાલા (હરસુરપુર) સરંપચશ્રી જોરૂભાઇ ગોહીલ (ભુરખીયા) લાઠી શહેર પ્રમુખથી ધીરૂભાઇ ધોળકીયા શ્રી સુરેશભાઇ ગોયાણી, રવજીભાઇ ડાંગર, શ્રી નનુભાઇ લાડોલા, મેબુભાઇ સેતા, કનુભાઇ ગાગડીયા, શ્રી એહમદભાઇ, શ્રી દિનેશભાઇ મકવાણા, શંભુભાઇ સેઝ, આરીફભાઇ, લાઠી નગર સભ્ય ભુપેન્દ્રભાઇ શેઝ, સભ્ય નરેન્દ્રભાઇ બડીયા, અશોકભાઇ ભાદાણી, શેખપીપરીયા, કે.કે.કાકડીયા, ભીખાભાઇ ભુસર, વિઠ્ઠલભાઇ સોલંકી જા.દેરડી, બાબુભાઇ ખુંટ હિરાણા, પરબતભાઇ સાવલીયા રામપર, શ્રી અરવિંદભાઇ શેખપીપરીયા, શ્રી ભરતભાઇ માલવીયા-પીપરીયા, રાવતભાઇ ડેર ઝરખીયા, ઇમ્તીયાઝભાઇ સેતા લાઠી, વિજયભાઇ સોહલીયાએ શુભેચ્છા પાઠવી છે.

(1:05 pm IST)