Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

જસદણ પાસે કપાસ ભરેલ આઇશર પલટી ખાઇ ગયુ

જસદણના વીંછીયા રોડ પર એક કપાસ ભરેલું આઇશર અચાનક પલટી ખાઇ જતા થોડી વાર માટે હાઇવે પર ટ્રાફિક ખોરવાય ગયો હતો. જો કે સદનસીબે કોઇને જાનહાની થઇ નહોતી આ પલટી ખાઇ ગયેલ ટ્રકમાં ચાલક અને કલીનરનો આબાદ બચાવ થયો હતો. (તસ્વીર : હુસામુદીન કપાસી જસદણ)

(11:41 am IST)