News of Monday, 1st March 2021
ગોંડલ નગરપાલિકામા 52.72% મતદાન
ગોંડલ::: ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં આજે 52.72% મતદાન થયું છે.
જેમાં 56.18% પુરુષો અને 49.01% મહિલા ઓએ મતદાન કર્યું હતું
(9:30 pm IST)