News of Monday, 1st March 2021
સરપંચ દંપતિનું મતદાન
વડિયા પ્રથમ નાગરિક એવા સરપંચ રમાબેન ઢોલરીયા અને ઉપ સરપંચ છગનભાઇ ઢોલરીયા બન્ને પતિ -પત્નીએ વહેલી સવારે પોતાના મતવિસ્તારમાં મતદાન કર્યું હતું. ત્યારની તસ્વીર.
(12:02 pm IST)