News of Monday, 1st March 2021
મતદાન કરતા મનોજ રાઠોડ
રાજકોટઃ તાલુકા જીલ્લા પંચાયતની ચૂંટણીની મતદાન કરતા મનોજ રાઠોડ પૂર્વ પ્રમુખ લોધિકા તાલુકા પંચાયત અને પૂર્વ ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા યુવા મોરચા તેઓએ લોધિકા તાલુકાના હરીપર (પાળ) મતદાન કરેલ. તે પ્રસંગની તસ્વીર.
(5:01 pm IST)