સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st October 2021

મોરબી કોંગ્રેસ અગ્રણી કાંતિલાલ ડી. બાવરવાની ઉત્તરાખંડના પ્રભારી તરીકે નિમણૂક.

મોરબી કોંગ્રેસ ના આગેવાન અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ (RGPRS) ના મંત્રી સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ  કાંતિલાલ ડી. બાવરવાને ઉત્તરાખંડમાં આવનાર વિધાન સભા ની ચૂંટણી માં પ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવેલ છે .બધા તરફ થી તેમના પર શુભેચ્છા ની વર્ષા થઈ રહી છે.

(10:19 pm IST)