News of Wednesday, 1st December 2021
કચ્છમાં ૨ની તિવ્રતાનો ભૂકંપ
રાજકોટઃ કચ્છમા ભૂકંપનો આંચકો નોંધાયો છે. દુધઇમાં સવારે ૫:૨૦ કલાકે ૨.૦ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો
(2:45 pm IST)