News of Thursday, 1st December 2022
આટકોટ પાસે કાર પલ્ટી ખાઇ ગઇ
આટકોટ પાંચવડા રોડ અંબાજી મંદિર પાસે i20 પલટી ખાઈ ગઈ હતી ઘટના સ્થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા. કોઇ મોટી ઇજા થઇ ન હતી. સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે હાલમાં સાણથલી નો નવો રોડ બનતો હોય ત્યારે વાહનોની પણ સ્પીડ વધારે થઈ ગઈ વાહનો ધીમા ચાલે તો અકસ્માતના બનાવો પણ અટકે. (તસવીર : કરશન બામટા,આટકોટ)
(11:40 am IST)