સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 1st December 2022

મોરબી ‘આપ'ના ઉમેદવારનું મતદાન

મોરબીઃ આમ આદમી પાર્ટીના યુવા ઉમેદવાર પંકજભાઇ રાણસરિયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સાથે લોકોને લોકશાહીને મજબૂત બનાવવા અવશ્‍ય મતદાન કરવા અપીલ કરી હતી. સાથોસાથ લોકો પરિવર્તન ઇચ્‍છી રહ્યા હોવાનું જણાવ્‍યું હતું.

(12:29 pm IST)