સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 1st December 2022

બસપાના ઉમેદવાર ખફીનું જામનગરમાં મતદાન

 જામનગર ૭૭ ગ્રામ્‍ય બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર કાસમભાઇ ખફીએ તેના પરિવાર સાથે મતદાન કર્યું ત્‍યારની તસ્‍વીર.

(2:18 pm IST)