સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 1st December 2022

રીવાબા અને રવિન્‍દ્ર જાડેજાનું મતદાન

 જામનગર ૭૮ ઉતરના ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા અને તેના પતિ અને ઇન્‍ડિયા ટીમના ઓલરાઉન્‍ડર રવિન્‍દ્ર જાડેજાએ આજે જામનગર ખાતે મતદાન કર્યું હર્તું (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(2:24 pm IST)