સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 1st December 2022

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મતદાન માટે લાઇનો

 ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો  પ્રારંભ થયો છે. મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. અને અન્‍ય લોકોને પણ મતદાન કરવા પ્રેરી રહ્યા છે. (તસ્‍વીર-અહેવાલ : કૌશલ સવજાણી, ખંભાળીયા)

(2:25 pm IST)