સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 1st December 2022

મોરબીમાં ભાજપ ઉમેદવાર કાંતિલાલ અમળતિયાએ મતદાન કર્યું

મોરબી તા ૧ : વિધાનસભા ચુંટણી માટે બરોબર આઠના ટકોરે મતદાનનો પ્રારંભ થઇ ચુકયો છે ત્‍યારે મોરબીના રવાપર રોડ પર નીલકંઠ વિધાલય ખાતે મતદાન પૂર્વે જ મતદારોએ લાઈનો લગાવી હતી અને મતદાન શરુ થતા જ ઉત્‍સાહપૂર્ણ મતદાન શરુ કરવામાં આવ્‍યું છે ત્‍યારે મોરબીમાં ભાજપના ઉમેદવાર કાન્‍તિલાલ અમળતિયાએ પણ મતદાન કર્યું હતું અને પોતાની જીતનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

(4:26 pm IST)