સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 2nd April 2023

મુળ જામનગરના, ભારતીય ક્રીકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર સલીમ દુરાનીનું નિધન, લાંબી બીમારી બાદ જામનગર ખાતે લીધા અંતિમ શ્વાસ. તેઓ ૮૮ વર્ષના હતા.

ભારતના સર્વપ્રથમ અર્જુન એવોર્ડ જીતનાર ભૂતપૂર્વ ટેસ્ટ  ક્રિકેટર, શ્રી સલીમ દુરાનીનું આજે વહેલી સવારે જામનગર મુકામે અવસાન થયું છે. છેલ્લા ૩ મહિનાથી પગના ફ્રેક્ચરના ઓપરેશન બાદ એમની તબિયત બગડી હતી. (મુકુંદ બદિયાણી, જામનગર)

 

(10:47 am IST)