સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd May 2022

મોરબીની એલ. ઈ. ડિપ્‍લોમા કોલેજમાં થેલેસેમીયા ટેસ્‍ટ

 મોરબીઃ એલ. ઈ. કોલેજ (ડિપ્‍લોમા) ખાતે ગત રાજકોટ વોલેન્‍ટરી બ્‍લડ બેંકના સહયોગથી વિદ્યાર્થીઓ માટે થેલેસેમીયા અંગેનું માર્ગદર્શન તથા ૧૯૫ વિદ્યાર્થીઓનું વિનામુલ્‍યે થેલેસેમીયા ટેસ્‍ટનું આયોજન કરેલ હતું. કોલેજના પ્રિન્‍સીપાલ ડી. બી. વાગડિયા, વ્‍યાખ્‍યાતા એન. જે. કોઠારી, વી. કે. હડીયલ, ડી. કે. રાઠોડ તથા અન્‍ય સ્‍ટાફ દ્વારા થેલેસેમિયા ટેસ્‍ટ કામગીરી કરેલ હતી. તે તસ્‍વીર.

(10:58 am IST)