સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd August 2021

કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રીપદેથી શૈલેન્દ્રસિંહ જાડેજાએ આપ્યું રાજીનામુ

જાડેજાએ હોદ્દા પરથી રાજીનામું આપ્યું: પક્ષના સભ્યપદે હજુ યથાવત્

ભુજઃ કચ્છ ભાજપમાં થોડાં સમય અગાઉ સર્જાયેલાં વિવાદ વચ્ચે ભાજપે જિલ્લાના મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે,જાડેજાએ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે પરંતુ પક્ષના સભ્યપદે હજુ યથાવત્ છે.

(8:02 pm IST)