News of Tuesday, 2nd August 2022
અમરેલી જિલ્લામાં વરસાદનું આગમન સાવરકુંડલામાં ધોધમાર વરસાદી ઝાપટું
વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ
અમરેલી જિલ્લામાં વરસાદનું આગમન થયું. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી
(1:15 am IST)