સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

વેરાવળમાં કોરોનાના વધુ 10 કેસ સહીત ગીર સોમનાથ જિલ્લામાં નવા 14 પોઝિટિવ કેસ : ઉનામાં એક કેસ અને અન્ય જિલ્લામાં ત્રણ કેસ નોંધાયા

વેરાવળમાં કોરોનાના વધુ 10 કેસ સહીત ગીર સોમનાથ જિલ્લામાં નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં  ઉનામાં એક કેસ અને અન્ય જિલ્લામાં ત્રણ કેસ નોંધાયા છે

(9:53 pm IST)